તમે માળા બદલો,
મંદિર બદલો કે
ભગવાન બદલો...
પણ સારા પરિણામ માટે
એક વાર તમારા વિચાર બદલો.
gujarati
જીવન મા ખરેખર કોઈના
અંગત બનવું હોય તો
એ હદ સુધી બનો કે...
જ્યારે એ તકલીફ માં હોય
ત્યારે ભગવાન ને પછી
પહેલા તમને યાદ કરે...
સુપ્રભાત
gujarati
good morning
તમે કેટલા ખુશ છો એના
કરતા વધુ મહત્વ એ વાતનું છે
કે તમારા લીધે કેટલા
લોકો ખુશ છે...
gujarati
people
happy
તમારી સાચી કિંમત
એમાં છે કે તમે શું છો,
એમાં નથી કે
તમારી પાસે શું છે.
gujarati
life
જીવનમાં શ્વાસ અને વિશ્વાસ
બંને ની સરખી જરુરિયાત છે,
"શ્વાસ" ખતમ
તો જિંદગી ખતમ,
"વિશ્વાસ" ખતમ
તો સંબંધ ખતમ..!
gujarati
life
truth