When we are going through a bad phase in life - Gujarati Quotes at statush.com

જીવનમાં જ્યારે ખરાબ તબક્કામાંથી પસાર થતા હોઈએ અને વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર ત્યારે યાદ રાખવું કે પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા ચૂપ જ રહે છે.

life gujarati bad gujarati
The difference between the possible and the impossible - Gujarati Quotes at statush.com

શક્ય અને અશક્ય વચ્ચેનું અંતર, વ્યક્તિના વિચાર અને પ્રયત્નો પર આધારિત છે.

gujarati good morning subh savar impossible difference gujarati
માણસ ભલે લાખ - Gujarati Quotes at statush.com

માણસ ભલે લાખ સમજદાર હોય પણ જો કોઈની લાગણી ના સમજે તો એ સમજદારીનો કોઈ મતલબ નથી !!

understand feelings intelligence meaning gujarati
Nothing is more expensive than experience - Gujarati Quotes at statush.com

સલાહ થી સસ્તી અને… અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી. શુભ સવાર … 🙏

experience morning good advise cheaper gujarati
You will be remembered for your character - Gujarati Quotes at statush.com

તમે ઓળખાવ એ તમારૂ ચિત્ર, પણ... તમે યાદ રહી જાવ એ તમારૂ ચરિત્ર.

character painting life gujarati
Lucky those who are tall and cool - Gujarati Quotes at statush.com

નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે.

lucky cool destiny exam gujarati
Dont save unnecessary data - Gujarati Quotes at statush.com

"ફોન" માં અને "મન" માં બિનજરૂરી ડેટા સેવ ના કરો... સ્પીડ ઘટશે જ...

gujarati phone mobile mind speed gujarati
if they consider it a virtue to support the living - Gujarati Quotes at statush.com

જેવી રીતે લોકો મૃતકોને કાંધ આપવી પૂણ્ય સમજે છે, કદાચ એ જ રીતે જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો જિંદગી સરળ થઈ જશે...

gujarat dead people live gujarati
Life always brings storms - Gujarati Quotes at statush.com

જોયાનુ ઝેર, સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ... જીવનમાં હમેશા વાવાઝોડુ લાવે છે.

poision stroms life gujarati
he has the account of the whole world - Gujarati Quotes at statush.com

કર્મ પાસે, "ના કાગળ".... "ના કિતાબ".... છતાં પણ એની પાસે આખી દુનિયાનો હિસાબ.

world true god accountm karma book paper gujarati
people who praise in life - Gujarati Quotes at statush.com

જીવનમાં વખાણ કરનાર લોકો કરતા ભૂલ કાઢનાર ને સિરિયલી લેવું...

people praise life bugger gujarati
Falling leaves are the most in the world - Gujarati Quotes at statush.com

ખરતા પાંદડાં એ દુનિયા નું સૌથી મોટું સત્ય સમજાવ્યું કે... બોજ બન્યા તો તમારા પોતાના જ તમને પાડી દેશે...

falling leaves world burdened gujarati