માણસ હમેંશા વીચારે છે કે
ભગવાન છે કે નહી ?
પણ
ક્યારેય એ નથી વીચારતો
કે પોતે માણસ છે કે નહી ??
gujarati
god
men
think
હાલ પૂછવાથી
કોઈ સારું નથી થઈ જતું
પણ..
એક આશા મળે છે કે
દુનીયાની ભીડમાં પણ
કોઈ આપણું છે
gujarati
own
family
તાપણાં અને આપણાં બંનેની
એક ખાસીયત છે
બહુ નજીક પણ ના રહવું,
અને બહુ દૂર પણ ના રહેવું
શુભ સવાર
good morning
gujarati
જો મહેનત કાર્ય પછી
પણ સપના પુરા નાં થાય
તો રસ્તો બદલો
પણ સિધ્ધાંત નહિ.....
વૃક્ષ પણ હંમેશા પાંદડા
બદલે છે મૂળ નહિ......
gujarati
dream