દુનિયા શું કહેશે
એ ના વિચારો, કારણ કે...
દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની
મજાક ઉડાડે છે, અને
સફળ વ્યક્તિ થી
બળતરા કરે છે
gujarati
world
success
failure
જિંદગી ને સાહેબ
વાંસળી જેવી બનાવો
ભલે ને એમાં છેદ
ગમે તેટલા હોય પણ
અવાજ તો મધુરજ
નીકળવો જોઈએ
gujarati
life
flute
એક મુઠ્ઠી માફીના બીજ
વાવી દો સબંધોની જમીન પર
વરસાદની ૠતુ છે
કદાચ લાગણીઓ ના
છોડ પાછા ઉગી નીકળે...
gujarati
seeds.relation
નિષ્ફળતા એ વાતનો
પુરાવો છે કે તમે હજુ
પ્રયત્ન કરવાનું છોડ્યું નથી...
gujarati
proof
fail
મજબૂરી એક એવી અવસ્થા છે
જેમાં ગમતું પણ
નમતું મૂકવું પડે છે...
gujarati
life
સુખ અને દુઃખ આપણા
પરિવારના સદસ્ય નહીં,
પરંતુ મહેમાન છે…
gujarati
આશા અને ભય એકબીજા
સાથે જોડાયેલા છે,
ભય વીનાની કોઈ આશા નથી
અને આશા વીનાનો
કોઈ ભય નથી...
gujarati
hope
હુ દુનિયા સામે
લડી શકુ છુ પણ,
મારા અંગત લોકો સામે
લડી શક્તો નથી…
કારણ કે……
એમની સાથે મારે
“જીતવુ” નથી પણ
“જીવવુ” છે.
gujarati
world
fight