બીજા સાથે એવી જ ઉદારતા
રાખો, જેવી ભગવાને
તમારી સાથે રાખી છે
gujarati
પારકાની સીડી ના બનો તો
ચાલનારના માર્ગમાં અડચણ
રૂપ તો ના જ બનશો
gujarati
આ જગત માં એવા પણ
માણસો આવી જાય છે,
જે વચન આપતા નથી
પણ નીભાવી જાય છે
gujarati
ઘમંડ કયારેય ના કરવો
પોતાના નસીબ પર
સાહેબ...
એક કાંકરી પણ મોઢામાં ગયેલ
કોળીયો બહાર કઢાવી શકે છે
gujarati
destiny
જીવનમાં જ્યારે ખરાબ
તબક્કામાંથી પસાર થતા હોઈએ અને
વિચાર આવે કે ક્યાં છે ઇશ્વર
ત્યારે યાદ રાખવું કે
પરિક્ષા દરમ્યાન શિક્ષક હંમેશા
ચૂપ જ રહે છે.
life
gujarati
bad
gujarati
જીવનમાં કોઈક કોઈક વાર
અંધારું પણ જરૂરી છે...
ખબર તો પડે કે આપડી જોડે
સાચા હીરા કયા છે...
નહીંતર તડકામાં કાચના ટુકડા
પણ હીરાની જેમ ચમકે છે
gujarati
life
dark
મન થી વાત કરવી અને
કોઈનું મન રાખવા વાત કરવી
એમાં ઘણો તફાવત છે.
gujarati
mind
સાહેબ..
હારીને માણસ ક્યારેય
નથી કંટાળતો, પણ
કંટાળીને હારી જાય છે .
gujarati
lose
man