વધુ પડતી આશા ના રાખો,
કેમ કે એ વધુ દુઃખી કરે છે
gujarati
ભૂલોથી અનુભવ વધે અને
અનુભવ વધવાથી ભૂલો ઘટે...
gujarati
રૂપ કે કુળ ગૌરવ
વધારતા નથી,
ઈમાનદારી જ માણસ
નું સાચું ગૌરવ છે...
gujarati
honest
મહાન બનવા માટે
પોતાના મગજ પર
કાબુ જરૂરી છે
gujarati
નસીબ હંમેશા સાહસી
લોકોની જ સહાય કરે છે.
gujarati
શીખામણ માંથી રસ્તા
મળતા હશે પણ
દીશાઓ તો ભૂલો
કરવાથી જ મળે છે.
gujarati
સાચી દીશા અને સાચા
સમય ની સમજણ ન હોય તો
આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય
gujarati
sun